[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમાં મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો થયેલ હતો
વિગતોનુસાર ટંકારા પો.સ્ટે માં માજી આર્મીમેન યશવંત શિવાજી પાટીલ પર ફરિયાદી દ્વારા એટ્રોસિટી નોંધાયેલ જેમાં આરોપીના વકીલ તરીકે જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ અગેચાણીયાની ધારદાર દલીલોને માન્ય રાખી આરોપીને જમીન પર છોડી મુકવા આદેશ કરેલ છે. તેમની સાથે વકીલ દેવજી વાઘેલા, જતીન અગેચણીયા, મોનીકા ગોલતર, હિતેશ પરમાર, સાગર પટેલ અને દિવ્યા સીતાપરા રોકાયેલ હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide