[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં આવતીકાલે બે પર્વ ભેગા હોય જે અનુસંધાને શહેરમાં પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો.
આવતીકાલે ઇદ અને ગણેશ વિસર્જન હોય આ બન્ને પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે સંદર્ભે ઈદના રૂટ ઉપર પોલીસે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા, એસઓજી પીઆઇ પંડ્યા, ટ્રાફિક પીઆઇ લગાડીયા સહિતના અધિકારીઓ તેમજ પોલીસ જવાનો હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide