હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોકુલનગર પ્રાથમિક શાળા ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્ય વર્ધક છોડનું નિશુલ્ક વિતરણ કરાયું હતું
જે ગાયત્રી યજ્ઞમાં ૧૨૦ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવાભારતી વિભાગ દ્વારા ૧૭૦૦ છોડના રોપા જેમાં તુલસી ચીની ગુલાબ, મીઠો લીમડો, અપરાજિત, ચણોઠી, પાન ફૂટી, જેવા અલગ અલગ પ્રકારના ૧૭ જેટલી પ્રકારના ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્ય વર્ધક છોડનું નિશુલ્ક વિતરણ કર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide