મોરબીમાં આવતી કાલે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો ભવ્ય શુભારંભ

0
147
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષજી ગોયલ સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા તેમજ શ્રી ભરતભાઈ બોઘરા સાથે પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ શ્રી ધનસુખભાઈ ભંડેરી તેમજ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓ જોડાશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં આવતીકાલે તારીખ 14-10-2022 ને શુક્રવારે સવારે 9:00 કલાકે ટંકારા તાલુકાના નેકનામ ગામેથી આપણા જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થશે જેમાં માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષજી ગોયલ સહિતના અગ્રણીઓ જોડાશે અને આ યાત્રા મોરબીમાં સાંજે 4:00 કલાકે નેહરુ ગેટે પહોંચશે ત્યાં જાહેર સભા પણ સંબોધન કરશે તેમજ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે તેમજ નીચેના રૂટ મુજબ જિલ્લામાં યાત્રામાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા તેમજ શ્રી ભરતભાઈ બોઘરા સાથે પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ શ્રી ધનસુખભાઈ ભંડેરી તેમજ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સાથે મહામંત્રી તથા જિલ્લા ના સર્વે હોદ્દેદારશ્રીઓ સાથે જોડાશે આ ગૌરવ યાત્રાનું સ્થળ અને સમય નીચે મુજબ રહેશે જેની સર્વે મિત્રોએ નોંધ લેવી

યાત્રાનો રૂટ અને સમય આ મુજબ છે

દહીસરડા- સવારે 9:30 કલાકે સ્વાગત
નેકનામ – સવારે 9:50 કલાકે સ્વાગત
પ્રભુનગર (મીતાણા) સવારે 10:20 કલાકે સ્વાગત
ટંકારા સવારે 10:50 કલાકે સ્વાગત
લજાઈ સવારે 11:30 કલાકે સ્વાગત
હડમતીયા બપોરે 12:00 કલાકે સ્વાગત
જડેશ્વર (કો) બપોરે 1:00 કલાકે સ્વાગત
રતિદેવડી બપોરે 1:20 કલાકે સ્વાગત
વાકાંનેર બપોરે 1:40 કલાકે સ્વાગત
ઢુવા બપોરે 3:00 કલાકે સ્વાગત
મકનસર બપોરે 3:20 કલાકે સ્વાગત
લીલાપર બપોરે 3:45 કલાકે સ્વાગત
રવાપર ચોકડી: સાંજે 3:45 કલાકે સ્વાગત
મોરબી નેહરુ ગેટ સાંજે 4:00 કલાકે સ્વાગત અને જનસભા
ગેંડા સર્કલ સાંજે 6:05 કલાકે સ્વાગત
મહેન્દ્રનગર સાંજે 6:30 કલાકે સ્વાગત
ઘૂંટુ સાંજે 7:00 કલાકે સ્વાગત
નીચી માંડલ રાત્રે 7:30 કલાકે સ્વાગત
ચરાડવા રાત્રે 8:00 કલાકે સ્વાગત
સુંદરગઢ રાત્રે 8:30 કલાકે સ્વાગત
માનસર રાત્રે 8:40 કલાકે સ્વાગત
તેમજ હળવદ ખાતે રાત્રે 9:00 કલાકે જનસભા તેમજ રાત્રિ રોકાણ યોજાશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/