મોરબીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા

0
104
/

મોરબી : મોરબીમાં આજે રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દર્દી શહેરી વિસ્તારના છે અને તેઓની ઉંમર 70 વર્ષ છે. જ્યારે અન્ય 55 લોકોના રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામનાં સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જે આજે સોમવારે જાહેર થનાર છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/