મોરબી : હાલ મોરબીમાં દાદાની ૧૬મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્રએ ઝૂંપડપટ્ટીના બાળકોને તથા અબોલ જીવોને લાડવાનું વિતરણ કર્યું હતું.
દાદા સ્વ. હરખજીભાઈ હરિભાઈ મારવાણીયાની ૧૬ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્ર ભાવેશભાઈ ભાણજીભાઈ મારવાણીયા (રહે. રાજપર)એ 200થી વધારે ઝૂંપડપટ્ટીના નાના બાળકોને લાડવાનું વિતરણ કર્યું હતું તથા કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં અબોલ જીવોને પણ લાડવાનું વિતરણ કરાયું હતુ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide