વાંકાનેર, હળવદમાં પોણો ઇંચ વરસાદ, ઉપરવાસમાં સારા વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક
મોરબી : મોરબીવાસીઓની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી હોય, એમ ગત રાત્રિથી સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે. મોરબીમાં ધીમી ધારે ગઈકાલે મોડી રાતથી આજ સવાર સુધી કુલ 23 mm એટલે કે 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.મોરબીમાં ગત રાત્રિથી વરસાદ સતત ધીમી ધારે ચાલુ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મોરબીમાં રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન 3 mm, 4 થી 6 વાગ્યા દરમિયાન 6 mm, 6 થી 8 વાગ્યા દરમિયાન 14 mm આમ કુલ 23 mm, વાંકાનેરમાં 2 થી 4 વાગ્યા દરમિયાન 3 mm, 4 થી 6 વાગ્યા દરમિયાન 14 mm 8 થી 10 માં 10 mm આમ કુલ 27 mm, હળવદમાં 19 mm, ટંકારામાં 2 થી 4 વાગ્યા દરમિયાન 9 mm, 4 થી 6 વાગ્યા દરમિયાન 11 mm, 6 થી 8 વાગ્યા દરમિયાન 2 mm આમ કુલ 22 mm અને માળિયામાં 1 mm જેટલો વરસાદ નોંધાયો છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide