મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું

0
34
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી 

મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને ૨૫૦૦૦/- નું દાન આપવામાં આવ્યું છે.

હાલની કોરોના મહામારીમાં માણસ જ્યારે જીવવા માટે વલખા મારે છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બધા સમાજના લોકો માટે ચલાવવામાં આવતા સમરસતા કોવિડ કેર સેન્ટરને ગામ જુના મકનસરના જય ભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મ જયંતિ અનુસંધાને ૨૫૦૦૦/- રૂપિયાનું ડોનેશન આપવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/