[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં પિતા ની અર્થી ને કાંધ આપી ‘પુત્ર પુત્રી એક સમાન’ સૂત્ર ને સાર્થક કરતી દીકરીઓનો કીસ્સ્સો પ્રકાશમાં આવ્યો છે
સ્વ.અમૃતલાલ હરિશંકર રાવલ (ઉ.વ.88) નું ગત તા. 21/5/2021 ના રોજ અવસાન થતા આજે સવારે તેમની સ્મશાનયાત્રામાં તેમની પુત્રીઓ (1)- નીતાબેન, (2)-ભાવનાબેન, (3)-મુનીબેન, (4)- સોનલબેન (5)- પૂનમબેન દ્વારા અર્થીને કાંધ આપી ‘પુત્ર પુત્રી એક સમાન’ સૂત્ર ને સાર્થક કર્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide