વહેલા તે પહેલાના ધોરણે લાભ લેનાર કપલને 10% અપાશે ડિસ્કાઉન્ટ
મોરબીમાંહાલ સૌપ્રથમવાર મીરા ફિલ્મ પ્રોટેક્શન હાઉસ દ્વારા આગામી તા.31ના રોજ રાત્રે 7 થી 12 કલાકે રાજકોટ-મોરબી હાઇવે ઉપર આવેલ ડ્રિમલેન્ડ ફન વર્લ્ડ ખાતે હેપ્પી ન્યુ યર-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થર્ટી ફસ્ટની ઉજવણી અર્થે ડીજે દાંડિયા સહિતના કાર્યક્રમો યોજાશે.
હવે સહ પરિવાર સાથે આ વખતે નવા વર્ષના આગમન સાથે આનંદ લૂંટવાનો અવસર લઈને મીરા પ્રોડકશન હાઉસ દ્વારા ભવ્ય ડીજે દાંડિયા અને ભોજન સાથે સરસ આયોજન કરવામાં આવ્યું છે. પરિવાર સાથે પ્રવેશ પાસના રૂ.999, કપલ પાસ રૂ.699માં મેળવવાના રહેશે. કપલ પાસમાં વહેલા તે પહેલાના ધોરણે પાસ મેળવી લેશે તેમને ડિસ્કાઉન્ટ સાથે 600માં પાસ આપવામાં આવશે.
પાસ મેળવવા માટે રોડ માસ્ટર સાયકલ સ્ટાર માર્કેટ શનાળા રોડ મોરબી, સીટી લાઈટ સમર્પણ હોસ્પીટલની બાજુમાં મહેન્દ્રનગર રોડ મોરબી, સેલ્યુલર વર્લ્ડ મોબાઇલ બીજા માળે ઓમ શાંતિ કોમ્પ્લેક્સ બાપા સીતારામ ચોક મોરબી, શ્રી હરિકૃષ્ણ ઓર્ગોનિક મોલ લીલાલેર લેરની સામે રવાપર રોડ મોરબી, કભી ભી બેકરી રોયલ પેલેસ વૃંદાવન પાર્ક મોરબી, પટેલ અને પટેલ સિઝન સ્ટોર લતીપર રોડ ભવ્ય માર્કેટ ટંકારા મળી શકશે. તેમજ વધુ માહિતી માટે 7096666619 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide