મોરબીમાં 1 થી 16 જુલાઈ સુધીમાં માસ્ક વગર નીકળેલા 14,052 લોકો દંડાયા

0
57
/
પોલીસે માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ.28.10 લાખનો દંડ ફટકાર્યો અનલોક-1 અને 2 ના ભગ બદલ 517 ગુના નોંધાયા અને 610 વાહનો ડિટેઇન કરાયા

મોરબી : મોરબીમાં લોકડાઉન બાદ પણ ઓનલોકમાં કોરોનાનું પ્રમાણ વધતું હોવાથી ઘરથી બહાર નીકળતા લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનો રાજ્ય સરકારે કડક નિયમ જાહેર કર્યો છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળીને પોતાનું તથા બીજાના આરોગ્ય ઉપર જોખમ વધાવતા હોવાથી પોલીસે આવા લોકો સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં 1 થી 16 જુલાઈ સુધીમાં માસ્ક વગર નીકળેલા 14,052 લોકો દંડાયેલ હતા.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/