મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

0
37
/

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત કરેલ છે .

આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરવામાં આવી છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/