મોરબી: તાજેતરમાં મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિનુબેન દિનેશભાઈ વરાણીયા, રેખાબેન રાજુભાઈ વરાણીયા, ફરજાનાબેન ફારૂકભાઈ ઉમરેઠીયા અને શકીનાબેન અસગરભાઈ ભટ્ટીને રોકડ રકમ ૪૫૦૦ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide