મોરબી : મોરબી શહેરમાં આવેલ કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.
હાલમાં શ્રાવણ માસ ચાલુ હોવાથી સાંજના સમયે અવર-જવર વધુ હોય છે. પરંતુ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાહદારી અને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બામભણીયા, મુસ્તાકભાઈ બ્લોચ દ્વારા મોરબી નગરપાલિકાને અરજી કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide