મોરબીમાં લારી-ગલ્લા ઉપર કોરોના ગાઈડ લાઈનની અમલવારી માટે કલેકટરને રજુઆત

0
227
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
પાલિકા પ્રમુખ દ્વારા લેખિત રજુઆત કરાઈ હતી 

મોરબી : મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ખુલ્લી જગ્યામાં બેસી વ્યાપાર ધંધા કરતા શાકભાજી સહિતના ધંધાર્થીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરે અને હાથમાં ગ્લોઝ પહેરે, માસ્ક પહેરે વગેરે માટે તંત્ર યોગ્ય પગલાં ભરવા પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે, જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે ખરા અર્થમાં આ કામગીરી પાલિકાએ કરવાની હોય છે ત્યારે પાલિકા પ્રમુખની આ રજુઆત આ સમયે કામગીરી દેખાડવા કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/