મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આજરોજ વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પનું યોજાયો હતો.આ કેમ્પમાં ડાયાબિટીસની તપાસ કરી દવા આપવામાં આવી હતી.તથા સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પનું યોજાયો હતો.આ કેમ્પ સવારના 10 થી 12 કલાક સુધી નરસંગ ટેકરી મંદિર,બાપા સીતારામ ચોક,રવાપર રોડ,મોરબી ખાતે રખાયો હતો.આ કેમ્પનો 200 લોકોએ લાભ લીધો હતો.જેમનું ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.તથા 20 હજાર જેટલા સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide