મોરબીમાં માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ થશે

0
198
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ તથા માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.

જેમાં રૂ. 1માં સાદો માસ્ક, N-95 માસ્ક રૂ. 10માં, 100ML સેનિટાઇઝર રૂ. 20 માં તથા ઓકસીમીટર રૂ. 400 હોલસેલમાં આપવામાં આવશે. અને હોમ ડીલીવરી કરવામાં આવશે. તેમજ રૂ. 100થી વધુ કિંમતનો ઓર્ડર આપનારને હોમ ડીલીવરી બીજા દિવસે આપવામાં આવશે. જે વસ્તુ હાજર સ્ટોકમાં હશે તે વસ્તુઓ મળશે. હોમ ડીલીવરી માટે પરેશભાઈ ત્રિવેદી મો. 97265 01810ને એડ્રસ તથા મોબાઈલ નંબર સાથે ઓર્ડર આપવાનો રહેશે. તેમ યાદીમાં જણાવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/