મોરબીમાં મોરારીબાપુની કથાના આયોજન અંગે બેઠક યોજાઈ

0
1128
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : પૂ. મોરારીબાપુની મોરબી સ્થિત કથાના આયોજનની પૂર્વે તૈયારી રૂપે તમામ સમિતિઓની તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને આગેવાનોની હાજરીમાં અગત્યની મીટીંગ કબીર આશ્રમમાં યોજાઈ હતી. જેમાં પૂ. શિવરામદાસ બાપુ તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તા. પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા તેમજ રામકથાના યજમાનો અને સાથી અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/