આ એક્ઝીબીશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓના સ્ટોલ
[પ્રમોશનલ આર્ટિકલ] મોરબી:
ઉમા હોલ રવાપર ગામ ના ઝાપા પાસે શંકર મંદિર સામે
એક્ઝિબિશન ની મુલાકાત અચુક પણે લેવા જેવી ……
ઉમા એક્ઝિબિશન મોરબીમાં મહિલા સંગઠન દ્વારા એક્ઝિબિશન આવી રહ્યું છે , એક્ઝિબિશન નો શુભારંભ તારીખ 2 માર્ચ ગુરુવારે થશે .
એક્ઝિબિશનમાં અવનવી વસ્તુઓના 40 થી વધુ સ્ટોલ હશે , તો એક્ઝિબિશન ની જરૂર મુલાકાત લેજો .
સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમ જ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમત એ વસ્તુઓની ખરીદી નો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે રવાપર રોડ , શિવ મંદિર સામે ઉમા હોલમાં આગામી તારીખ 2 અને 3 માર્ચ ના રોજ ઉમા ફેશન અને લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે
એક્ઝીબીશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓના સ્ટોલ હશે…..
બહેનો માટે ફ્રી એન્ટ્રી …. અને
ફ્રી અપરલીપ્સ અને ફોર હેડ હોળી સ્પેશિયલ ૧૫૦૦ ની ખરીદી ઉપર ગિફ્ટ
વધુ વિગત માટે 💫 મો ૭૨૮૪૦ ૧૩૭૪૧
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide