મોરબીમાં વાલ્મિકી સમાજની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધનની અનોખી ઉજવણી

0
55
/

મોરબી મા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈ અને બહેન ના અતુટ બંધન એટલે રક્ષાબંધન પર્વ નિમિત્તે મોરબી મા વર્ષોથી વોર્ડ નં 4 મા સોઓરડી વિસ્તારમાં સફાઈ કામદાર બહેનો વાલ્મીકિ સમાજની બહેનો પાસે રાખડી બંધાવી વોર્ડ નં 4 ના પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા મંત્રી શ્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો જે વોર્ડ નં 4 મા વષૉથી વાલ્મીકિ સમાજના પરીવાર સાથે પારીવારીક સંબંધોને લઈને દિવાળી રક્ષાબંધન પર્વ તેમજ નવરાત્રી જેવા ઉત્સવોમાં સમાજ ને એક નવો રાહ ચીંધ્યો છે આભડછેટ અષપુશયતા ને તિલાંજલી આપી એક કુટુંબકતા ની ભાવનાને જાગૃત કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/