મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના બંધ રખાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરના પ્રતિનિધિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide