મોરબી : મોરબીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા લોકોને ઠંડીથી બચાવવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો છે.
જેમાં શક્તિ ટાઉનશીપમાં બાંધકામ કરતા શ્રમિકો અને આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા અંદાજે 200 જેટલા શ્રમિકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં રિસિતભાઈ કૈલા, જયભાઈ કૈલા , રજનીભાઇ ભોરનિયા અને પ્રવીણભાઈ કાસુન્દ્રા સહિતના આગેવાનો જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide