મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપ સર્કલે મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી
મોરબી: તાજેતરમા મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારે રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેરના પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા સહિતના હોદેદારો અને યુવાનો બહોળી સંન્ખ્યામા હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide