મોરબીમાં રક્ષાબંધનના પર્વને ધ્યાને લઈને પોસ્ટ ઓફિસમાં ‘રાખડી’ કેમ્પ, રવિવારે પણ વિતરણ કરશે

0
32
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનના પર્વ એવો રક્ષાબંધનનો પર્વ નજીક છે અને દુર દુર રહેતી બહેન પોસ્ટ દ્વારા રાખડી મોકલી હોય છે

જેથી આ પર્વની વિશિષ્ટ ઉજવણીને ધ્યાને લઈને મોરબી પોસ્ટ ઓફીસ ટીમે રાખી કેમ્પ યોજ્યો હતો એટલું જ નહિ રવિવારે પણ વિતરણ કરાશે જેથી પર્વની ઉજવણી સાર્થક થઇ શકે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/