મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

0
120
/

મોરબી : મોરબી એલસીબી દ્વારા નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઈ ઉર્ફે બાબુભાઇ સુમરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 36 હજારની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા, વિક્રમસિંહ બોરાણા, દિલીપભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ ભરતભાઇ જિલરિયા, ભગીરથસિંહ ઝાલા, આશિફ્ભાઇ ચાણક્યા વગેરે રોકાયેલા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/