મોરબી જિલ્લામાં 70 સ્થળોએ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેકસીનેશન શરૂ થતાં જ સેન્ટરોમાં લાઈનો લાગી
મોરબી : મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે પ્રથમ દિવસે યુવા વર્ગમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. સવારથી સાંજ સુધીમાં 6941 લોકોએ પણ વેકસીન લીધી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide