[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ઢગાએ 10 વર્ષની બાળકીને હાથનો ઈશારો કરી બોલાવી ચેનચાળા કર્યા બાદ ઘરમાં લઈ જવાની કોશિષ કરતા આ ગંભીર બનાવ અંગે બાળકીની માતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઢગા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide