[રિપોર્ટ: રાકેશ સાણજા] મોરબી: મોડી રાત્રે કંડલા હાઈ-વે પર ટ્રક નું વ્હીલ રોડ પર બેસી જતા 1 કિ.મી સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી કંડલા હાઈ-વે પર અને ધરમસૃષ્ટિ સોસાયટી નજીક મોડી રાત્રે એક ટ્રક નું વ્હીલ રોડ પર બેસી જતા 1 કિ.મી સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો જોકે બાદમાં પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણ કરવા માટે જહેમત ઉઠાવેલ હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ પર ભ્રસટાચાર ની બુ હોવાથી અવાર નવાર આ પ્રકારે ઘટનાઓ બની રહી હોવાનું જાણવા મળે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide