મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામમાં એક દિવસના નવજાત શિશુને ટંકારા ખાતે બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે નવજાત શિશુને મૃત જાહેર કર્યું હતું
ટંકારાના હરીપર (ભૂતકોટડા) ગામના રહેવાસી દિનેશભાઈ અંશુભાઈ ગણાવાના નવજાત શિશુ જે એક દિવસનું હોય જેને ટંકારા સરકારી હોસ્પીટલમાં આઈસીયુ વોર્ડમાં બેભાન હાલતમાં સારવાર માટે લાવેલ જ્યાં ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide