[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] ટંકારા: હીરાપરમાં ‘સર્વસ્તુ’ પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લઇ ઠંડીમાં તાપણાનો આનંદ લેત રાજ્યમંત્રી બૃજેશભાઈ મેરજા
પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ ટંકારાના હીરાપરમાં ‘સર્વસ્તુ’ પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી જેમાં આમ જનતાની સાથે ઠંડીમાં તાપણાનો અનેરો આનંદ લીધેલ હતો ત્યારે તેમની સાથે ટંકારા તાલુકા ના ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ અંદરપા ટંકારા, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી પ્રભુ ભાઈ કામરીયા, ઉધ્યોગપતી શ્રી રાજેશભાઈ સવસાણી,અશ્વિનભાઈ ભટાશણા, તથા હીરાપર ગામ ના આગેવાનો અને કાર્યકરો સાથે રહ્યા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide