માળિયામાં આંગડીયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

0
119
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળિયામાં આંગંડિયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને માળિયા પોલીસને સોપ્યો છે

        નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની ઝુંબેશમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા, સહદેવ સિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે માળિયા પોલીસ મથકમાં આંગડીયા ચોરીના ગુન્હામાં છ માસથી નાસતો ફરતો આરોપી મદારસિંહ ધૂળસિંહ ઝાલા રહે સુણસર તા. ચાણસ્મા જી. પાટણ વાળાને મોરબી માળિયા ફટક પાસેથી એલસીબી ટીમે ઝડપી લઈને માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/