દરેક વોર્ડમાં ત્રણ ગણા ઉમેદવાર : 13 વોર્ડની બાવન બેઠકો માટે ઉમેદવારોની આખરી પસંદગીમાં મોવડી મંડળને આભે તારા દેખાશે
મોરબી : મોરબીમાં નગરસેવકનું મોભાદાર પદ મેળવવા ભાજપમાં દાવેદારોની ફૌજ ઉભી થઇ છે. ત્યારે આપના વોર્ડમાંથી ભાજપના ક્યાં આગેવાનોએ ટીકીટ માંગી છે તેનો જવાબ જાણવા મોરબી અપડેટ ટીમ દ્વારા ખાસ અહેવાલ તૈયાર કરાયો છે. પાલિકાના 13 વોર્ડની બાવન બેઠક માટે ભાજપમાં 272 દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. જેમાં વોર્ડ નંબર 10માં સૌથી વધુ 32 અને વોર્ડ નંબર બે માં 13 ભાજપ આગેવાનોએ ટીકીટ માંગી છે.
આગામી 28 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ વાઇઝ ભાજપમાંથી ટીકીટ માંગનાર આગેવાનોની યાદી આ મુજબ છે.
વોર્ડ – 1 (26 દાવેદાર)
1) પ્રભુભાઈ ભુત
2) બીપીનભાઈ ભટ્ટ
3) ભૂમીકાબેન ભટ્ટ
4) પ્રશાંતભાઈ મહેતા
5) ઝાલા યુવરાજસિંહ
6) જયદીપસિંહ રાઠોડ
7) રોહિત બી. સોનગ્રા
8) સોનગ્રા ધનગૌરી રોહીત
9) ગજ્જર અજય રવાભાઈ
10) જિજ્ઞાશાબેન અમિતભાઈ
11) વિનોદભાઈ કાનજીભાઈ પનારા
12) ચંદ્રકાંતભાઈ જસમતભાઈ
13) રાજેશભાઈ ચીમનલાલ રામાવત
14) મહેશભાઈ મનજીભાઈ દેત્રોજા
15) સંગીતાબેન બુચ
16) ભરતસિંહ પરમાર
17) રાજભા ઝાલા
18) શાંતીલાલ કંજારીયા
19) અનિલભાઈ હડિયલ
20) વસંતભાઈ ગોરીયા
21) અમીતભાઈ ડી. અવાડીયા
22) વિજયભાઈ લોખીલ
23) મુકેશભાઈ દયારામભાઈ
24) પમનાબેન જી મોવર
25) અર્ચનાબેન પરેશભાઈ રાચ્છ
26) રતીભાઈ પટેલ
વોર્ડ – 2 (13 દાવેદાર)
1) ગીતાબેન મનુભાઈ સારેસ
2) ઇન્દ્રીસભાઈ જેડા
3) જેન્તીભાઈ ઘટાલિયા
4) પરમાર રાજુબાબેન
5) પરમાર રાજેશભાઈ
6) મહેશભાઈ અગેચણીયા
7) અશોકભાઈ રામાણી
8) ફતાભાઈ હાજીભાઈ કટીયા
9) સુનિલભાઈ એ. ડુગરા
10) આનંદભાઈ હળવદીયા
11) નટવરભાઈ બાબુભાઈ ચૌહાણ
12) નકુમ વેલજીભાઈ
13) પરમાર મેશનાબેન
વોર્ડ – 3 (14 દાવેદાર)
1) જલાભાઈ જે. રાઠોડ
2) રોહિતભાઈ આગોલા
3) પ્રકાશભાઈ ચબાડ
4) અર્જુનભાઇ ચબાડ
5) પ્રવિણાબેન ત્રિવેદી
6) ચંદુભાઈ હુંબલ
7) જયરાજસિંહ જાડેજા
8) અજયસિંહ જાડેજા
9) મહાવીરસિંહ જાડેજા
10) ધર્મેન્દ્રભાઈ શુક્લ
11) મેઘરાજસિંહ ઝાલા
12) જાગૃતિબેન રામાવત
13) બીપીનભાઈ ડાયાભાઈ
14) અરુણાબેન બીપીનભાઈ
15) હિતેશભાઈ મહેતા
વોર્ડ – 4 (24 દાવેદાર)
1) દીનાબા જયવંતસિંહ જાડેજા
2) રમેશભાઈ વડાસોલા
3) ગીતાબેન વડાસોલા
4) સુરેશભાઈ સિરોહિયા
5) હરીશભાઈ રાદડિયા
6) જસવંતીબેન સિરોહિયા
7) પંકજભાઈ પ્રજાપતિ
8) રમેશભાઈ સિયાર
9) હીનાબા જાડેજા
10) ક્રિપાલસિંહ જાડેજા
11) જયદીપભાઈ હુંબલ
12) કાંતિલાલ કણસાગરા
13) યશવંતસિંહ જાડેજા
14) અરુણાબા જાડેજા
15) સવજીભાઈ પટેલ
16) જ્યોતિસિંહ જાડેજા
17) ગિરિરાજસિંહ ડી. જાડેજા
18) પ્રવીણભાઈ વારનેશીયા
19) નિતિનકુમાર પંડ્યા
20) મેઘરાજસિંહ ઝાલા
21) સોલંકી મનીષાબેન
22) ગિરિરાજસિંહ ઝાલા
23) અભિજીતસિંહ જાડેજા
24) મનુભાઈ બરાસરા
વોર્ડ – 5 (30 દાવેદાર)
1) કમલભાઈ રતીભાઈ દેસાઈ
2) હેતલબેન કમલભાઈ દેસાઈ
3) સંજયભાઈ શમીભાઈ શેઠ
4) પ્રફુલભાઈ જમનદાસ રાઠોડ
5) ગોપાલભાઈ ડી. રાદડિયા
6) જાડેજા હરદસિંહ
7) કલ્પેશભાઈ રાવેશિયા
8) કેયુરભાઈ પંડ્યા
9) સુરેશભાઈ શિવાલાલ
10) કામિનીબેન દવે
11) ચંદ્રિકાબેન ભટ્ટ
12) રાઠોડ કુસુમબેન
13) જયંતીભાઈ વઘાડિયા
14) નિલેશભાઈ પારેખ
15) દિનેશભાઈ કાગડા
16) મધુબેન પરમાર
17) અનોપસિંહ જાડેજા
18) જાગૃતિબેન પરમાર
19) દીપકભાઈ મેહતા
20) દીપકસિંહ જાડેજા
21) હંસાબા વનરાજસિંહ જાડેજા
22) દંગી કિરીટભાઈ
23) પન્નાબેન મહેન્દ્રભાઈ મહેતા
24) ધર્મેન્દ્રસિંહ ઝાલા
25) પાયલબેન આર પઢીયાર
26) ક્રિષ્નાબેન કિરણભાઈ
27) રૂપેશભાઈ વી. રવેશિયા
28) કિશોરભાઈ રમણીકભાઈ પલાણ
29) નલીનકુમાર નટવરલાલ ભટ્ટ
30) ધર્મેન્દ્રભાઈ જાદવ
વોર્ડ – 6 (23 દાવેદાર)
1) અસિફભાઈ રહીમભાઈ ઘાંચી
2) દીપકભાઈ પોપટ
3) હનીફભાઈ મોવર
4) મોહસીનભાઈ વડાવરિયા
5) કલ્પેશભાઈ રાવેશિયા
6) ડાંગર વિનોદભાઈ
7) ગાયત્રીબેન જે. જાની
8) કેતન એ. પ્રજાપતિ
9) હડિયાલ નિર્મલાબેન
10) મીનાબેન કે. દીક્ષિત
11) સુરભીબેન એમ. ભોજાણી
12) અમિતભાઈ કે. પ્રજાપતિ
13) દીપકસિંહ જાડેજા
14) મમતાબેન ઠાકર
15) નિહીનભાઈ સેતા
16) પરિમલ ઠક્કર
17) જગદીશભાઈ દવે
18) યોગેશભાઈ હિરાણી
19) વિનોદભાઈ પી. બુદ્ધદેવ
20) જયદીપભાઈ એમ કંજારીયા
21) દીપભાઈ એ. પંડિયા
22) ક્રિષ્નાબેન કિરતીભાઈ
23) યોગેશ નટવરલાલ
વોર્ડ – 7 (24 દાવેદાર)
1) આરીફભાઈ રહીમભાઈ ઘાંચી
2) ભાવેશભાઈ હુંબલ
3) કાદરભાઈ કુરેશી
4) હરીશભાઈ પરમાર
5) કલ્પેશ ભુપતભાઈ રવેશિયા
6) જસવંતભાઈ મિયાણા
7) ગનીભાઈ કુરેશી
8) વિશાલભાઈ દોશી
9) ઈમરાનભાઈ માંડકીયા
10) ઝાલા પ્રદ્યુમનસિંહ
11) અલીભાઈ ચાનીયા
12) ઉદયસિંહ જાડેજા
13) વિજયભક સરડવા
14) કાદરી ફારૂકમીયા સિકંદરમીયા
15) બ્રિજેશભાઈ એ. કુંભરવાડીયા
16) યોગેશભાઈ હિરાણી
17) જલ્પાબેન હિરાણી
18) વૈભવ સી. પટેલ
19) શાહમદાર મજલુમશા
20) જીતેન્દ્ર એન. દફતરી
21) દિગ્વિજયસિંહ જાડેજા
22) જીતેન્દ્રભાઈ ડી. સોમૈયા
23) ગનીભાઈ કુરેશી
24) ઈમરાનભાઈ સોલંકી
વોર્ડ – 8 (15 દાવેદાર)
1) લલિત કામરીયા
2) પ્રાણજીવનભાઈ પનારા
3) કૈલા દીનેશચંદ્ર પી.
4) પ્રભુભાઈ ભુત
5) કેતનભાઈ સબાપરા
6) શુહાનાબેન શીદીકભાઈ રાઠોડ
7) લક્ષ્મણભાઈ દેત્રોજા
8) ગૌરીબેન પી. હડિયલ
9) પ્રભુભાઈ આર હડિયલ
10) નયનાબેન હડિયલ
11) ઝાલા રાજેન્દ્રસિંહ
12) શીતલબેન ઘુમલીયા
13) મંજુલાબેન દેત્રોજા
14) નશીમબેન હુશેનભાઈ રાઠોડ
15) દર્શનાબેન નલિનભાઈ ભટ્ટ
વોર્ડ – 9 (23 દાવેદારો)
1) સંગીતાબેન રમેશભાઈ
2) રમેશભાઈ ભીમાણી
3) શુરેશભાઈ દેસાઈ
4) નુતનબેન વિડજા
5) પરબતભાઈ કિલોતરા
6) જયંતીભાઈ વિડજા
7) રશ્મિનભાઈ પનારા
8) પ્રફુલકુમાર પંડ્યા
9) યોગીરાજસિંહ જાડેજા
10) દેત્રોજા બીપીનભાઈ
11) ઘુમાલિયા નવીનભાઈ
12) મહેશભાઈ ડી. સિંધવ
13) શૈલેષભાઇ મકાસણા
14) કુંદનબેન માકાસણા
15) લાલજીભાઈ કોઠીયા
16) મહેશભાઈ ભોજાણી
17) પ્રાણજીવનભાઈ મેરજા
18) દેત્રોજા દિલીપભાઈ
19) બીપીનભાઈ જેતપરિયા
20) જગદીશભાઈ સરડવા
21) રાજેન્દ્રભાઈ કાસુન્દ્રા
22) આશિષભાઈ ગોધાણી
23) પ્રકાશભાઈ નાગજીભાઈ
વોર્ડ – 10 (32 દાવેદાર)
1) રિશીભભાઈ કૈલા
2) નરેન્દ્રભાઈ પરમાર
3) હિતેશભાઈ કાવર
4) ભાણજીભાઈ વરસડા
5) મનીષભાઈ વાઘડિયા
6) દીપકભાઈ પોપટ
7) મેઘાબેન દીપકભાઈ પોપટ
8) મહેન્દ્રભાઈ ફુલતારીયા
9) ચતુરભાઈ દેત્રોજા
10) નરેન્દ્રભાઈ નેસડીયા
11) જીતેન્દ્રભાઈ પટેલ
12) વીણાબેન પટેલ
13) દિલીપ હસુભાઈ ગાઢિયા
14) શૈલેષભાઈ પોપટ
15) ઘુમલીયા નવીનભાઈ
16) પ્રભાબેન ડાભી
17) ચનીયારા પ્રભુભાઈ
18) જયભાઈ કૈલા
19) ભાગવાનજીભાઈ ડાભી
20) નરેન્દ્રભાઈ પોપટ
21) ડાભી ભગવાનજીભાઈ
22) સાગર વધાડીયા
23) જયંતીભાઈ વઘાડીયા
24) શીતલબેન વઘાડીયા
25) મહેશભાઈ ઘોડાસરા
26) સચિનભાઈ કાનાબાર
27) વિપુલભાઈ અગોલ
28) ભરતભાઈ બોપલીયા
29) ઉદયભાઈ ઓઝા
30) રાજેશભાઈ વરસડા
31) અનસોયાબેન ભાણજીભાઈ
32) કુંડરીયા છગનભાઈ બાબુભાઈ
વોર્ડ – 11 (17 દાવેદાર)
1) કંચનબેન ડાભી
2) દીપકભાઈ પરમાર
3) ગોવિંદભાઈ ડાભી
4) કિશોર કંજારીયા
5) કુસુમબેન પરમાર
6) કરમશીભાઈ કે પરમાર
7) ખીમજીભાઈ કંઝારીયા
8) કંઝારીયા માવજી પ્રેમજી
9) કંઝારીયા રોહિત
10) કંઝારીયા અલ્પાબેન રોહિતભાઈ
11) દેવકણભાઈ પરમાર
12) અનિલભાઈ હડિયલ
13) ચંપકસિંહ ઝાલા
14) ક્રિષ્નાબેન પરમાર
15) મંજુલાબેન કંઝારીયા
16) વિજયાબેન આપાભાઈ
17) મનીષાબેન પરમાર
વોર્ડ – 12 (14 દાવેદાર)
1) આપાભાઈ કુંભરવાડીયા
2) પ્રભુભાઈ ભુત
3) ભીમાણી રાજેશ
4) ચાવડા વિરજીભાઈ
5) ચુનીલાલ પરમાર
6) વનીતાબેન ચાવડા
7) પ્રતાપસિંહ જાડેજા
8) ગણેશભાઈ ડાભી
9) વિજયભાઈ સરડવા
10) રંજનબેન કિશોરભાઈ
11) કિશોરભાઈ નટવરલાલ પરમાર
12) શૈલેષભાઈ એમ પોપટ
13) ચંદ્રેશભાઈ ડી. ડાભી
14) સુરભી ભોજાણી
વોર્ડ – 13 (16 દાવેદાર)
1) રાજનભાઈ પુરબીયા
2) અમિતભાઈ ડાભી
3) ભરતભાઈ સોનાગ્રા
4) મનોજભાઈ સોલંકી
5) ભાવીનીબેન ડાભી
6) હરેશભાઈ પ્રજાપતી
7) ચિરાગભાઈ કંઝારીયા
8) નિલેશભાઈ સાગઠિયા
9) ભરતભાઈ જારીયા
10) પુષ્પાબેન સોનગ્રા
11) ઉર્મિલાબેન કંઝારીયા
12) જસવંતીબેન સોનગ્રા
13) ભાનુબેન નગવાડીયા
14) સુભાષભાઈ પુરણીયા
15) બકુલભાઈ પઠાણ
16) જગદીશભાઈ બાંભણીયા
જો કે આ દાવેદારો પૈકી ભાજપ કોના પાર પસંદગીનો કળશ ઢોળે છે તે ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થયા બાદ માલુમ થશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide