રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ રોગને મહામારી જાહેર કરાઈ

0
327
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ આ રોગની સારવાર કરતી હોસ્પિટલોએ હવે સરકારની ગાઈડલાનનું કરવું પડશે પાલન

મોરબી : હાલ રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસે માઝા મૂકી હોય મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકારે મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકરમાયકોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવીછે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/