વાંકાનેર : વાંકાનેરમાં જય ગોપાલ ભોજન સેવા નામે દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિનનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં વાંકાનેરમાં કોઈ પણ દવાખાનામાં દર્દીને ટિફિનની જરૂર હોય તો સંકોચ વિના સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ ટિફિન યજ્ઞ નાગજીભાઈ ચાવાળા મો.નં. 9879009228 દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેઓએ જરૂરિયાતમંદ દર્દીઓને ટિફિન સેવાનો લાભ લેવા અપીલ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide