વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠ્યું !!

0
40
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા

વાંકાનેર : આજે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા. બાદમાં વીજકર્મીની ટીમે આગ ઓલવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને હિંમતવાળા સ્થાનિક નાગરિકોએ આગ ઓલવવા ફાયર એસ્ટીગ્યયુર વડે પ્રયત્નો કર્યા હતા. પરંતુ આગ બુઝાઈ ન હતી. બાદમાં વીજ કર્મચારીઓની ટિમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/