વાંકાનેરમાં તા.28 થી લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી ટેનિશ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ

0
308
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર: વાંકાનેર મુકામે આગામી તા. 28/04/2022 ના રોજથી પાવર હાઉસ સામે લાકડાધાર ગ્રાઉન્ડમાં લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે જેની એન્ટ્રી ફી રૂ. 8000 રાખેલ છે વધુ માહિત મુજબ આ રાત્રી પ્રક્ષ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો એ ફોર્મ ભરવા માટે ભાવની ફ્લોર મિલ, ભાવની હોટલ બાજુમાં વાંકાનેર મુકામે સમ્પર્ક કરવાનો રહેશે તેવું એક યાદીમાં જણાવાયું છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/