વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર રેલ્વે બ્રિજથી થોડા આગળ ભાટીયા સોસાયટીના ગાયત્રી ટ્રાન્સપોર્ટની સામે નેશનલ હાઈવે પર એક સ્વીફ્ટ કાર GJ 13 AB 2121ના કાચ તોડીને ગાડીમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા ચોરી થયાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ ૨૭ નેશનલ હાઇવે ઉપર ચોટીલાના એક ભાઈ સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા અને તેઓને ગાયત્રી ટ્રાન્સપોર્ટમાં કોઈ કામકાજ હોય નેશનલ હાઇવે ઉપર સ્વીફ્ટ કાર રાખીને તેઓ ગાયત્રી ટ્રાન્સપોર્ટ માં ગયા હતા. એટલી વારમાં સ્વીફ્ટ કારમાં સાડા ત્રણ લાખ રૂપિયા હતા તે કોઈ તસ્કર આવીને ગાડીના દરવાજા નો કાચ તોડીને સાડા ત્રણ લાખ રૂપિયા લઈને અદ્રસ્ય થઈ ગયો હતો. વેપારી આ પૈસા બેન્કમાંથી ઉપાડીને લાવ્યા હતા. જેથી કોઈ ગઠીયો બેંકેથી તેમની પર નજર રાખીને તક મળતા કારના કાચ તોડી પૈસા ઉપાડી ગયાની શક્યતાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide