મોરબી : હાલ મોરબી શહેરના વોર્ડ નં.-4માં રામેશ્વર મહાદેવ મંદિર (ગુજરાત હાઉસીંગ બોર્ડ) ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર-સોઓરડીના ડો. એ. એન ખોરજીયા તથા હેલ્થ વર્કર્સ ગુલશના ખોરજીયા, કુસુમ સોલંકી, તન્ઝીર શેરસિયા અને જુનેદ વડાવીયાએ ફરજ નિભાવી હતી. તેમજ આ તકે વોર્ડ નં.-4ના કાઉન્સિલર ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, ક્ષત્રિય સમાજ અગ્રણીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધમભા ચાંદલી) અને દિલીપસિંહ જાડેજા, હાર્દિકભાઈ હેરભા, હિતુભા જાડેજા અને જયદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide