મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

0
211
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[બિઝનેસ રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત નવા નાગડાવાસ ખાતે પ્રાઈમ લોકેશન ધરાવતું એક માત્ર રળિયામણુ ગ્રાઉન્ડ એટલે મુરલીધર ક્રિકેટ ક્લબ.

દેશભરમાં BCCI જયારે ગર્લ્સ માટે WPL રમાડી રહી છે ત્યારે મુરલીધર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ મોરબી વિમેન્સ પ્રીમિયર લીગનુ ભવ્યાતીભવ્ય ઓક્શન તા. 29/03/2025ના રોજ સાંજે MCG ગ્રાઉન્ડ ઉપર થવા જઈ રહ્યું છે. જેમાં કુલ ગર્લ્સ ની 4 ટિમો ભાગ લઇ રહી છે.જેમાં STAR XI, ARSHIV XI, SHIVAM XI,ANKUR XI. ટુર્નામેન્ટ તારીખ 21/4/25 થી 23/4/25 સુધી રમાશે. ફાઈનલ 23/4/25 રોજ નાઈટ મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે આ સુપર ડુપર ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર,ગુજરાત, બરોડા,મહારાષ્ટ્ર, હૈદરાબાદ, મુંબઈ થી ખેલાડીઓ ભાગ લેશે.ક્રિકેટ ચાહકો સમગ્ર ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ મુરલીધર સ્પોર્ટ્સ ક્લબ લાઈવ ચેનલ પર જોઈ શકશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/