[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિ અને એકતા માટે પ્રતિજ્ઞા લીધી અને પ્રાર્થના કરી. ટ્રસ્ટીઓ શ્રી સુમંતભાઈ, શ્રી સિદ્ધાર્થભાઈ અને શ્રી સુર્યરાજભાઈ તથા પ્રિન્સિપાલ શ્રીમતી સના મેમના માર્ગદર્શન હેઠળ બાળકોને પ્રેમ, સહઅસ્તિત્વ અને સહકારના મૂલ્યો સમજવામાં આવ્યા. OSEM Schoolનું માનવું છે કે બાળકો જ આવનારા કાલના શાંતિદૂત છે અને તેઓ શાંતિપૂર્ણ અને એકતાપૂર્વક ભરપૂર સમાજ માટે માર્ગદર્શન બની શકે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
