મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ કૈલાનો આજે જન્મદિન

0
57
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ શ્રી જીગ્નેશ ભાઈ આજે જન્મદિન હોય ધ પ્રેસ ઓફ ઇન્ડિયા એમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

જીગ્નેશ ભાઈ કૈલા નો ટૂંકો પરિચય આપી હતો એવો એકદમ સેવાભાવી તેમજ મિલન સાર સ્વભાવના વ્યક્તિ છે નોંધનીય છે કે કોરોના કાળ સમયે તેમણે જય અંબે સેવા ગ્રુપના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓ માટે સતત ખડે પગે રહી અને સેવા પહોંચાડી હતી ત્યારે હાલમાં તેઓ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે ત્યારે જીગ્નેશભાઈ કૈલાને તેમના સ્નેહીજનો તેમજ સગા સંબંધીઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહે છે ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝની ટીમ તરફથી પણ તેમને જન્મદિનની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/