મોરબી: શ્રી ક્ષત્રિય રાજપૂત કરણી સેના મોરબી ટિમ દ્વારા ઓચિંતા મોરબી સિવિલ હોસ્પીટલની મુલાકાતે

0
113
/

મોરબી:  કરણી સેના ટિમ જિલ્લા પ્રમુખ મનોજ સિંહ જાડેજા. મોરબી તાલુકા પ્રમુખ. જયદેવસિંહ જાડેજા. મોરબી શહેર પ્રમુખ અશોક સિંહ ચુડાસમાં. માળીયા તાલુકા પ્રમુખ. કુલદીપ સિંહ જાડેજા તથા તેઓની સમગ્ર કરણી ટિમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવેલ હતી

જેમાં ખાસ કરીને દર્દીઓ ના પ્રશ્નો સાંભળવામાં આવ્યા તેમજ હોસ્પિટલ વિભાગ દ્વારા દર્દીઓ ને સમય સર પૂરતી સારવાર મલી રહે એ હેતુ માટે હોસ્પિટલ ના ડોકટરો અને અધિકારીઓ સાથે મુલાકાત કરણીસેના દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ હોસ્પિટલ માં લોકો માટે ની સ્વાર્થ સેવા આપતાં હસીના બેન લાકડા સાથે મુલાકાત કરીને જરૂર પડે દર્દીઓ ની સેવા માટે કરણી સેના આપની સાથેશે એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/