જામનગર શહેર અને જીલ્લામાં ગઈકાલે સવારથી ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગઈકાલે સવારે 7 વાગ્યાથી માંડીને આજે સવારે 7 વાગ્યા સુધીમાં જીલ્લાના ક્યાં ગામોમાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર કરવામાં આવે તો જામનગર તાલુકાના વસઈ ગામે 1 ઇંચ, લાખાબાવળ અડધો ઇંચ, દરેડ માં 1 ઇંચ, જામજોધપુર તાલુકાના સમાણાં ગામે 2 ઇંચ, જામવાડી ગામે 1 ઇંચ, વાંસજાળિયામા 2 ઇંચ, લાલપુર તાલુકાના મોટા ખડ્બા ગામે સવા ઇંચ, મોડપર ગામે પોણો ઇંચ જામનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide