જાણો… આપનું આ સાપ્તાહ નું રાશિ ભવિષ્ય ફળ (તા. 12 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી)

0
206
/

સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ

મેષ (અ.લ‌.ઈ.)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રશીફળ: સકારાત્મક વિચાર કોણ રાખવાનો પ્રયત્ન કરશો. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારી ઓળખ ઊભી કરી શકશો તમારા કાર્ય ગુણવત્તા પર નોંધ રાખો પરિસ્થિતિઓ અનુકૂળ થશે મન શાંત રાખો. કાર્યક્ષેત્રમાં અચાનક લાભ મેળવો. કુટુંબમાં સારા તાલમેલ આવે છે. રિયલ સ્ટેટ અને કોન્સ્ટ્રકશન નિર્માણ ક્ષેત્રેના લોકોનો ઉત્તમ પરિણામ મળી શકે છે. બાળકો પ્રત્યે પોતાનો વ્યવહાર સારો રાખો. લવમેટ્સ લગ્નની તૈયારી કરી શકો છો. ગુરુવાર પછીનો સમય ખૂબ જ શુભ છે.

અશુભ રાશીફળ: બાળકો પ્રત્યે તમારો વ્યવહાર સારો રાખો. વિદ્યાર્થી વર્ગ ની આળશની સમસ્યાઓ વધારે હોય. તમારા વિરોધી શક્રિય હોઈ શકે છે. બીજાઓનો મુશ્કેલીમાં વિશ્વાસ ના કરો. નકારાત્મક વિચારોથી તમે સાવચેતી રાખજો. નીંદમાં ઓછી આવે . મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં શાંતિ થી વિચારો કરો. પ્રશાસનિક જીવન જીવતા લોકો એ મેહનત વધારે કરવી પડશે. હા સપ્તાહમાં સાવચેતી રાખવી. સપ્તાહની સંશોધનમાં પણ ધ્યાન આપવું રહ્યું.

સમાધાન: મહા મૃત્યુંજય મંત્ર ની નિત્ય એક માળા જાપ કરો.


વૃષભ (બ.વ.ઊ)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રશીફળ: કાર્યક્ષેત્રમાં તમારી આવક અને અને સમૃદ્ધિ વધશે. વ્યવસાયમાં તમારીઆવક વધશે. કલા, સંસ્કૃતિ અને સાહિત્યમાં રૂચી લેશો. બાકી રહેલું પેમેન્ટ મળ્યશે. ચલ-અચલ સંપત્તિની ખરીદીમાં લાભ થશે. રચનાત્મક વિચારોનો ઉપયોગ તમારા કામમાં વધારો કરી શકે છે. સંબંધો ના પ્રેમ વધશે. પરિજન તમારું ધ્યાન રાખે. તર્ક શીલતા માં વધારો થાય. તમારા જીવનમાં મનોરંજન આવે છે. તમારી યોજનાઓમાં સંપૂર્ણ ઊર્જા ની સાથે કામ કરો છે. રવિવાર અને શનિવાર ખૂબ જ સારું રહેશે.

અશુભ રાશિફળ: નોકરી અને શિક્ષણમાં કેટલાક અવરોધ આવી શકે છે. ઓફિસમાં કામનું ખૂબ દબાણ રહેશે. પરિશ્રમ ખૂબ કરવો પડશે અને ખરાબ મિત્રોથી દૂર રહેજો. સારી ઓપોર્ચ્યુનિટી હાથમાંથી નીકળી જાય એનું ધ્યાન રાખજો. અનાવશ્યક વાતોથી દૂર રહેશો તો પ્રગતિ નજીક આવશે. ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરવું. મંગળવારે અને શુક્રવારે મનમાં અજ્ઞાત ભય લાગશે. એકાગ્રતા ઓછી ન થાય એનું ધ્યાન રાખજો. અંગત જીવનમાં કસોટીઓ ઝાઝી થશે અને મસલ્સ ના રોગ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો.

સમાધાન: નિત્ય શ્રી સુક્તનો પાઠ કરવો આર્થિક દ્રષ્ટિથી સારું રહેશે.


મિથુન (ક.છ.ઘ)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રાશીફળ: ભાગ્ય વૃદ્ધિ થવાનો યોગ બની રહે છે. કાર્યાલયમાં ઓફિસ સાથીઓ નો સાથ સહકાર મળશે અને એમની સાથે સંબંધ પણ સારો રહેશે. ફાઈનાન્સ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ધનલાભ થવાની શક્યતા છે. પરિવારના લોકોને કંઇક આપવાની ઈચ્છા થશે. બાળકો તમારું માન જાળવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. ઓછા પ્રયાસમાં તમારા કાર્યો સિદ્ધ થશે.સંબંધમાં એક બીજાના દૃષ્ટિકોણ ને સમજવાનો પ્રયત્ન કરજો. સ્ત્રીઓ માટે આ સપ્તાહ વિશેષરૂપથી શુભકારક નીવડશે. સાહસ અને પરાક્રમ પણ વૃદ્ધિ થશે.

અશુભ રાશિફળ: અચાનક મહેમાનોનું આગમન થશે. ખોટી માથાકૂટ નથી ક્રોધ આવશે તમારી વાણી ઉપર તમારું નિયંત્રણ રાખો મહિલાઓ માટે તમારો વ્યવહાર બદલ જો દૂરના સંબંધીઓ સાથે મુલાકાત થવાની શક્યતાઓ છે અને પેટનો દુખાવો થવાની પણ શક્યતા રહેશે રૂપિયા પૈસાની બાબતમાં લાપરવાહી ન કેળવજો શરીરમાં ઠાકોર રહેવાને તેમજ જૂની કોઈ બીમારી હશે તો એ ફરીથી થવાની શક્યતાઓ છે. ગોપનીય બાબત જય ઉજાગર ન થાય એનું ધ્યાન રાખજો અઠવાડિયાના છેલ્લા દિવસોમાં થોડી મુશ્કેલીઓ આવશે.
સમાધાન: ભગવાન વિષ્ણુ જીની સેવા પણ કરો.


કર્ક (ડ.હ)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રશીફળ: વાંચન પ્રતિ એકત્રીત રહેવું. મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવા માટે તક આવે છે. યુવાજાતકો ને નવી નોકરી મળી શકે છે. તમારી કાર્યપ્રણાલીમાં સચોટ વિષેશતાઓ આવશે સંતાનના કેરિયર માં આવેલી બાધાઓ દૂર થશે. આર્થિક સદ્ધરતા વધશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વ્યવસાય ની અંદર નવા પ્રોજેક્ટ બનવાની સંભાવના છે અચાનક ધનલાભ ની શક્યતાઓ પણ રહેશે અને કર્તવ્યોના પ્રતિ તમે નિષ્ઠાવાન રહેજો સમયનો ભરપૂર સદ ઉપયોગ આપ કરી શકશો અને ઘરના ઈન્ટીરીયર માં પણ બદલાવ પણ લાવી શકશો

અશુભ રાશીફળ: પ્રેમ સંબંધની મર્યાદાઓનું પાલન કરો. પ્રેમ સંબંધો મનોરંજન અને મોજ મસ્તી માં સમય બરબાદ ન કરો. ખંભા ના દુખાવાની ફરિયાદ રહેશે ઓફિસમાં બોસ તમારી કોઈ વાતથી નિરાશ અથવા નારાજ થશે મંગળવાર અને શનિવારે ધ્યાન રાખવું પતિ આત્મવિશ્વાસમાં તમારું કામ બગડશે ઘરમાં નાના મોટા ઝઘડાઓ પણ થવાની શક્યતા રહેશે કફ જામવાની પણ શક્યતા શરીરમાં રહેશે પાચન તંત્ર ક્રિયા ધીમી ન પડે એનું પણ ધ્યાન રાખજો. ખોરાક લેવામાં ધ્યાન રાખજો તમારા હાથ નીચેના કર્મચારીઓને અનુશાસિત રાખજો અને બીજાની સામે તમે તમારી કમજોરી પણ વ્યક્ત ન કરો.

સમાધાન: મહારાજ દશરથ કૃષ્ણ ‘શનિ સ્તોત્ર’ નો પાઠ કરો.


સિંહ (મ.ટ)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રાશિ ફળ: અંગત મિત્રોની સલાહ તમારા માટે લાભદાયી બનશે સેલ્સ અને માર્કેટિંગ થી જોડાયેલા વ્યક્તિઓની આવકમાં વધારો થવા સંભવિત પરિવારમાં કોઈ શુભ તહેવાર શુભ પ્રસંગ હું આયોજન થઇ શકે વિદેશયાત્રાનો યોગ બને છે અને વિદેશ યાત્રામાં આપી રહેલી બાધાઓ દૂર થશે ધાર્મિક કાર્યોમાં થોડું રોઈ લેજો મેનેજમેન્ટ થી જોડાયેલા વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ મળી શકે છે મનોરંજન અને આરામદાયક સમય વ્યતીત થશે આ સપ્તાહ તમારે કાર્યક્ષેત્રમાં પ્રભાવ સરળતાથી વધશે સાસરીયા પક્ષ થી કોઈ સારી ખબર મળશે મંગળવાર અને બુધવાર સારો રહેશે

અશુભ રાશિફળ: કોર્ટ-કચેરીના કામકાજમા તમારે મુશ્કેલી વેઠવી પડે પરી વારી સુખમાં ઓછપ આવે. અઠવાડિયાના આરંભમાં તમારા ખર્ચાઓ વધશે ઘરના કોઈ વડીલ વ્યક્તિ થી વાદ-વિવાદ ન થાય એનું ધ્યાન રાખજો આંખ નો રોગ તમને પરેશાન કરશે અને દિનચર્યા તમારી અસ્ત-વ્યસ્ત રહેશે દેખાડો ન કરજો નહીં તો તમારી દેખાડા માં ભૂલ થશે ખાવાપીવામાં થોડીક પણ લાપરવાહી ન કરજો તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત લાભ મળવાની શક્યતા ઓછી છે ઉચ્ચ અધિકારીઓ થી સંબંધ સારા બનાવજો ગુરુવારે વિશેષ કરી કોઈ ડીલ થી બચજો.

સમાધાન: કોઈપણ મંદિરના પૂજારી બ્રાહ્મણને અન્નદાન અને વસ્ત્રદાન અવશ્ય કરો.


કન્યા (પ.ઠ.ણ)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રાશિ ફળ: વૈવાહિક જીવનમાં સામાન્ય અસર સારું બેસાડી શકશો કાર્યક્ષેત્રમાં તમે તમારું ભરપૂર સમય આપવાનો પ્રયત્ન કરો છો પરિવાર ની અંદર મંગલમય વાતાવરણનો એક માહોલ રહેશે હાલમાં કરેલું રોકાણ લાભદાયી બનશે ઓફિસમાં તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે તમારું નામ વધશે તમે તમારા નિર્ણયને લઈને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો ઘરના દરેક સભ્યો પોતાની જવાબદારીઓ પ્રત્યે નિષ્ઠાવાન રહેશે તમે તમારા પ્રોડક્શન સાથે ગુણવત્તાને વધારવાનું પૂરો પ્રયત્ન કરો છો તમે તમારી આંતરિક કોઠાસૂઝથી મુશ્કેલી ભરેલા કાર્યને પણ સરળતાથી પૂરા કરી શકશો તમારી વાતોને પ્રભાવશાળી રીતે સ્પષ્ટ કરવાની ક્ષમતા તમારામાં વિકસિત થશે સપ્તાહ પણ સારું રહેશે

અશુભ રાશિફળ: થોડીક પણ અડસ કરવામાં તમે હાથમાં આવેલી તક ને કોઈ શકશો મુળી ન બનશો નહીતો તમારું નામ ખરાબ થશે સ્વયં શાંત અને સહજ બનજો વિદેશી કાર્યક્ષેત્રમાં સમસ્યા આવે પરંતુ પાર પડી જશે ન વધે આશ્રમ ચાલુ રાખજો કોઈપણ વ્યક્તિના વાતમાં આવીને જતા એલર્જી અને શરદી ઉધરસ થી પણ પ્રભાવિત થશો.

સમાધાન: તળાવ નદી સમુદ્રમાં લોટની ગોળી બનાવી માછલીઓને ખોરાક આપો.


તુલા (ર.ત)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

અમુક સંબંધોમાં પ્રેમ વધશે પરંતુ વૈચારિક પૂર્ણ કામ લેજો તમારા વિચારોને પોઝિટિવ રાખજો કાર્યક્ષેત્રમાં સ્થાન પરિવર્તનનો યોગ બને છે construction કાર્યથી જોડાયેલા લોકોને નવા પ્રોજેક્ટ માં જગ્યા મળી શકે છે તમારા દ્વારા નિશ્ચિત કરેલા લક્ષ્યને પૂર્ણ કરવા માટે અનુકૂળ સપ્તાહ છે ભોગવિલાસ અને ઐશ્વર્યથી ભરપૂર સપ્તાહ જ્ઞાતિ થાશે વ્યાપારિક દ્રષ્ટિથી આ અઠવાડિયું તમારા માટે સારું પ્રભાવશાળી રહેશે સપ્તાહની શરૂઆત સારી થશે સોમવાર બુધવાર વિશેષ કરી અને શુભ રહેશે

અશુભ રાશિફળ: ભાગીદાર વ્યક્તિઓથી નાની વાતોમાં મતભેદ થશે તમે તમારી વાતને પ્રભાવી કરવા માટે જિદ્દી પ્રકૃતિ રાખવી તમારા માટે યોગ્ય નહીં રહે અપશબ્દોથી આપજો અને સાથે ઠંડી-ગરમી વાર આ વાતાવરણ થી બચો સમસ્યાઓને પકડવાને બદલે એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરજો જે તમારા માટે લાભદાયી બનશે બીજા સામે પોતાની બડાઈ કરવાથી બચો અને અજ્ઞાત વ્યક્તિ ઓથી ખાસ સાવચેતી રાખજો નહીં તો છેતરાય પણ જશો.

સમાધાન: પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવી ૐ નમો ભગવતે વાસુદેવાય ના જપ થઈ શકે એટલા કરવા


વૃશ્ચિક (ન.ય)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા વ્યક્તિઓ માટે આ અઠવાડિયું ખૂબ જ સારું રહેશે ઓફીસના કોઈ કામ મારામાં તમારે બિઝનેસ ટ્રીપ પણ કરવી પડશે પારિવારિક દ્રષ્ટિકોણથી પણ આ અઠવાડિયું તમને ઘણું અનુકૂળ રહેશે કોર્ટ કિયા બાબતમાં પણ આપ ને રાહત મળશે તમારી દૈનિક દિનચર્યા અને વ્યવસ્થિત રાખજો તમારા પ્રત્યે ઘણા ને ઘણી આશાઓ છે ખેત કામથી જોડાયેલા વ્યક્તિઓ નવા ચાર નો પ્રયોગ કરી શકે છે સરકારી અધિકારીઓની તમને સહાયતા મળશે બુધવાર અને શુક્રવારે પણ શુભ રહેશે

અશુભ રાશિફળ: આ અઠવાડિયામાં દંપતીમાં નાના-મોટા ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખજો મહત્વપૂર્ણ કાર્ય અને સ્થગિત કરવું પડશે તમારા વિરોધીઓ તમને કોઈ કો ચક્કરમાં ષડયંત્રમાં ફસાવી લે મન વિચલિત ન થવા દેજો વિદ્યાર્થીઓ ભણવામાં અવરોધો આવતા હોય એવું અનુભવશે સંતાનના ભવિષ્યની ચિંતા રહેશે ષડયંત્રો અને નિંદાથી તમે તમારી જાતને દૂર રાખો તમારા પોતાના વ્યક્તિઓ તમારાથી ઘણી આશા રાખીને બેઠા છે માટે તમે એમની આશાઓને નીચેનો જવા દેજો બીજાની શંકા-કુશંકાઓ પણ ને અનદેખી કરો.

સમાધાન: કૂતરાઓને રોટલી ખવડાવવી શુભ રહેશે


ધન (ભ.ધ.ફ.ઢ)

શુભ રાશિફળ: પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે અને અવિવાહિત વ્યક્તિઓ માટે સંબંધની ચર્ચા અઠવાડિયા થઈ શકશે જૂની બીમારીઓમાંથી તમને રાહત મળશે આ અઠવાડિયે તમારા શત્રુઓ થોડા નબળા પડતા દેખાશે સમાજમાં તમને યશ મળશે વ્યવહાર વિનમ્રતાપૂર્વક રાખજો કોલેજમાં પ્રવેશબંધી જો બાબત હશે તો એમાં સફળતા મળશે યુગ પ્રાણાયામ ની બાબતમાં તમારી રૂચિ વધશે સમસ્યાઓ પ્રતિ જાગૃત રહેશો શુક્રવાર અને શનિવાર પણ સારા રહેશે

અશુભ રાશિફળ: વાહન ચલાવતા વખતે સાવધાન રહેજો મંત રહેશે તમારા શત્રુઓ તમને કષ્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરશે ઉધાર કોઈપણ પ્રકારનું રાખશો નહીં કાન નાક ગળા સંબંધી બીમારી નો આવે એનું પણ ધ્યાન રાખજો સ્ત્રીઓને પ્રતિ માનસન્માન રાખજો અચાનક ગુસ્સો પ્રકૃતિ તમારા પોતાના માટે હાનિકર્તા બની શકે છે જે હું ખોટું ન બને તેનું ધ્યાન રાખજો

સમાધાન: ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં અર્ઘ્ય આપો


મકર (ખ.જ.)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રાશિફળ: તમારા જીવનસાથીની સલાહ તમારા માટે તમારા ભાગ્યોદય માં સહાયક થઇ શકશે મિત્રોને માર્ગદર્શન કરવાનો પ્રયત્ન કરો કાર્યક્ષેત્રમાં બદલવા નો વિચાર મનમાં આવશે ભાઈ બહેન સાથે સંબંધ સારા રહેશે તમે તમારા લક્ષ્યને સિદ્ધ કરવામાં સફળતા મેળવશો આવક અને જાવક માં સંતુલન બન્યું રહેશે લાંબા સમય પછી સગા-સંબંધીઓથી મળવાનું બનશે વ્યવસાયિક ક્ષેત્રમાં તમને તમારા જૂના અનુભવો ખૂબ લાભ આપશે સાહસિક કાર્યો પ્રત્યે આકર્ષણ રહેશે બાળકો સાથે ક્યાંક ફરવા જઈ શકશો મહત્વપૂર્ણ કાર્ય અઠવાડિયાની શરૂઆતમાં કરવું પણ લાભદાયી રહેશે.

અશુભ રાશિફળ: વ્યવસાયિક કાર્યોની વ્યસ્તતાના કારણે પરિવાર ઉપર તમે ધ્યાન નહીં આપી શકો જો આવશ્યક હોય તો લાંબી યાત્રા થી બચો લાલચ ના કારણે તમારી પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે એનું પણ ધ્યાન રાખજો તમારા અંગત વ્યક્તિઓને ઇગ્નોર ન કરજો ડાયાબિટીસ મારો ગ્યુ એ ખાસ સાવચેત રહેવું સુધારેલું ધંધો કરવાથી બચો તમારી નાની અમથી ભૂલ પણ મોટા વિવાદને જન્મ આપી શકે છે મંગળવાર અને બુધવાર પણ થોડા સાવધાનીપૂર્વક વિતાવજો.

સમાધાન: ગણપતિની પૂજા કરો અથર્વશીર્ષ અથવા સંકટનાશન ગણેશ સ્તોત્ર નો પાઠ કરી ગણપતિને દૂર્વા પણ અર્પણ કરો


કુંભ (ગ.શ.ષ.સ)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રાશિફળ: કુટુંબ પરિવારથી દૂર રહેવા વાળા વ્યક્તિઓ રજા લઈને ઘરે આવવાનું વિચારશે ભવિષ્યની યોજના નો વિચાર મનમાં રાખીને કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી માં નિવેશ કરશો સોફ્ટવેર અને મેડિકલ ક્ષેત્ર થી જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું ઘણું અનુકૂળ રહેશે નોકરી કરતાં સર્વિસ કરતા લોકો પોતાના કામ પ્રત્યે વફાદાર રહેવાનો પ્રયત્ન કરશે આખું અઠવાડિયું વ્યસ્તતામાં જ પડશે અવિવાહિત માટે લગ્નનું યોગ બને છે વિદેશી કંપનીમાં નોકરી કરતા જોબ કરતાં વ્યક્તિ ને નવી નવી ઓફર મળશે બહારના સંબંધીઓ નો સંબંધનો સહયોગ મળશે બુધવાર પણ સારો જશે

અશુભ રાશિફળ: પગમાં દુખાવાનું સમસ્યા રહેશે માનસિક રૂપથી તમે તમારી વાતો પ્રત્યે દ્રઢ રહેશો જેના કારણે તમારું વર્તન જિદ્દી ન થાય એના ઉપર પણ ધ્યાન આપજો શારીરિક સ્વચ્છતા ઉપર પણ ધ્યાન આપજો મોઢા ઉપર અને પગ ઉપર લાગવાની શક્યતાઓ છે સાવચેતી રાખજો કોઈ મોટી મુશ્કેલીમાં ફસાવવાનું યોગ બને છે જેથી કોઈપણ કાર્યમાં વ્યવહારિક કાર્યોમાં ધ્યાન રાખી અને વ્યવહાર કરવો તમે તમારા કરેલા પ્રયત્નો થી દુઃખી ન થાવ બગડેલા સંબંધો ને સુધારવાનું આપનો પ્રયત્નો પણ સફળ થશે

સમાધાન: શનિવારે હનુમાનજીને ચમેલી અને તલનું તેલ મિક્સ કરી અને ચડાવવું.


મીન (દ.ચ.ઝ.થ)

૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી

શુભ રાશિ ફળ: જુના રીતિરિવાજો થી અલગ થઈ નવું કોઈ કાર્ય કરવાનો જભ્ભો તમારામાં રહેશે સહ કર્મીઓની સાથે ખૂબ સારું કાર્ય કરી મનોરંજન મેળો તમારી લોકપ્રિયતામાં આ અઠવાડિયું ખૂબ વૃદ્ધિ કરશે શુક્રવારે તમને વ્યવસાયનો સારો અવસર મળશે તમે તમારા લક્ષ્યને તમારા ગુલને મેળવવાનો કરેલું પ્રયત્ન ખૂબ સફળ થશે કામમાંથી રજા લઇ તમારા જીવનસાથી સાથે ટાઈમ સ્પેન કરવાનું વિચારશો સમય સાથે ગાળવા નો પ્રયત્ન કરશો સોમવાર અને ગુરુવાર પણ શુભ દિવસો છે

અશુભ રાશિફળ: ખેલ જગત થી જોડાયેલા લોકોએ પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ ઉપર ખાસ ધ્યાન દેવું સંબંધોને સ્પષ્ટ કરી અને જીવન જીવવું તમારા માટે ખૂબ જ આવશ્યક છે અઠવાડિયાના છેલ્લા દિવસોમાં માનસિકતા સારી રાખજો નહીં તો ઘરમાં ઝગડો થવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં ઓફિસમાં મહિલા સ્ત્રીઓ પ્રત્યે સદભાવ રાખજો વિનમ્ર વ્યવહાર રાખજો ઘણા વ્યક્તિઓ પોતાની કરેલી વાતથી બદલી જશે જેના કારણે તમે દુઃખી થશો અને માનસિક વિચારતા થશો કોઈ જૂની ભૂલ થયેલી હોય તો ક્ષમા માગવાનો પ્રયત્ન કરવો પ્રાયશ્ચિત કરવું કુટુંબ સાથે સમય વિતાવવાનો પ્રયત્ન પણ કરો

સમાધાન: મંગળવારે હનુમાનજીને સિંદૂર તેલ અવશ્ય ચડાવવું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/