ટેટૂ ના શોખીન છે કોહલી…1-2 નહીં, જાણો 11 ટેટૂનો અર્થ

0
19
/
  • તેમણે પહેલું ટેટૂ માતાના નામ સરોજનું બનાવડાવ્યું છે.
  • આ સિવાય બીજું પિતાના નામ પ્રેમનું પણ છે
  • કોહલી શિવભક્ત છે અને તેમના ડાબા હાથ પર ભગવાન શિવનું ટેટૂ
  • 2008માં વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનારા ભારતના 175મા ખેલાડી હોવાથી તે નંબહવનડે કેપ નંબર 175 પણ
  • કોહલીએ જૂન 2011માં વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટમાં ભાગ લીધો અને તે 269મા ખેલાડી બન્યા માટે 269 નંબર સામેલ
  • ડાબા હાથ પર સમુરાઈ યોદ્ધાનું ટેટૂ, કોહલી માટે ગુડલક સમાન
  • ઓમનું ટેટૂ પણ બનાવડાવ્યું છે, તે સુસંગત ઓમના ધ્વનિને જીવનનો સાર માને છે
  • 5 નવેમ્બર 1988એ જન્મેલા કોહલીની રાશિ સ્કોર્પિયો છે, જે જમણા હાથ પર છે
  • જમણા હાથ પર ટ્રાઈબલ ટેટૂ જે જનજાતિ, ટીમ, લડાઈની ભાવનાને દેખાડે છે
  • ડાબા હાથમાં શિવના ટેટૂની બાજુમાં, તે મોનેસ્ટ્રીનું પ્રતિક છે. ક્રિકેટની પીચ પર ઉર્જા વધારનારું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/