મહિલાનું બાવડું પકડી છેડતી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરાતા એટ્રોસિટી હેઠળ ફરિયાદ

0
262
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ મોરબીના રફાળીયા ગામે અગાઉ આરોપીના ભત્રીજા વિરૂધ્ધમાં મહિલાના પતિએ એક્ટ્રોસીટીનો કેસ કરતા ખાર રાખી કૃત્ય કરાયું

મોરબી : મોરબી તાલુકાના રફાળિયા ગામે અગાઉ કરેલી એટ્રોસીટી ફરિયાદનો ખાર રાખી મહિલાનું બાવડું પકડી એક શખ્સે છેડતી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ અન્વયે ફરિયાદ નોંધવામાં આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળીયા ગામે રહેતા જયશ્રીબેન અજયભાઇ ચૌહાણ નામના મહિલાનું બાવડું પકડી છેડતી કરી આરોપી
લખનસિંહ દરબારે જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે જયશ્રીબેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/