હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતી યુવતીની છેડતી કરવાના ઇરાદે પીછો કરીને હેરાન કરતાં સાપકડા ગામના જ એક યુવાનની સામે યુવતીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા દેવજીભાઈ સુખાભાઈ પટેલની દીકરી કિર્તીબેન ઉંમર વર્ષ ૨૦ પોતાના ઘરેથી બહાર જતી હોય ત્યારે આ જ ગામમા રહેતો રાકેશ મનજીભાઇ થડોદા નામનો યુવાન તેની છેંતી કરવાના ઇરાદે અવારનવાર પીછો કરીને યુવતીને ખોટી રીતે હેનાર કરતો હતો જેથી કરીને કિર્તીબેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે આઈપીસી કલમ ૩૫૪(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બાઇક ચોરી
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા ભરતભાઇ દેવજીભાઈ કુમખાણીયાએ તેના ઘર પાસે પોતાનું બાઇક નં જી જે ૩૬ એન ૧૩૧૭ પાર્ક કર્યું હતું દરમિયાન અજાણ્યા શખ્સ તેઓના બાઈકની ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૪૦ હજારની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે માટે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.