મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબરની યાદી

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબરની યાદી મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લાની જનતાને મદદરૂપ થવાના આશયથી આ યાદી જાહેર કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના કુલ 10 પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબર જાહેર કરાયા છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626056, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626064, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626065, હળવદ પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626084, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626070, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626072, ટંકારા પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626075, માળિયા (મિયાણા) પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 635962608, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359629406, મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીના મોબાઈલ નંબર- 6359626085 છે. આ ઉપરાંત ઈમરજન્સી અને પોલીસ મદદ માટે 112, મહિલા સહાય માટે 181 અને સાયબર હેલ્પલાઈન માટે 1930 નંબર પણ ઉપલબ્ધ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/