મોરબીમાં ખોવાયેલ પાકીટ મૂળ માલિકને આપી પ્રામાણિકતાનું ઉદાહરણ આપતા બેન્ક કર્મચારી

0
195
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ટંકારા નજીક ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત આપી એક્સિસ બેન્કના કર્મચારી એ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું

આ બનાવની વિગતવાર માહિતી આપી તો મોરબીના સામાકાઠે આવેલ વૃંદાવનપાર્ક સોસાયટી માં રેહતા સિરામિક વ્યવસાય સાથે સંકળાયેલ યુવાન રવિભાઈ ગુંદિગરા કે જેમનું પાકીટ ટંકારા ચોકડી પાસે ખોવાયેલ હોય જેમાં અગત્યના ડોક્યુમેન્ટ પણ હોય તેઓ ચિંતામાં મુકાયેલ હતા ત્યારે થોડા જ સમયમાં કટારીયા વિરાલભાઈ ભગવાનજીભાઈને  તે પાકીટ હાથ લાગેલ પરંતુ તે મૂળ માલિક ને આપવા માટે સંપર્ક નંબર સહિત માહિતી ના હોવાથી તેમને એકસીસ બેન્ક મેનેજર પ્રવીણ ચાવડાનો સંપર્ક કરેલ ત્યારબાદ પ્રવીણભાઈ ચાવડાએ તે નંબર શોધવામાં મદદ કરેલ અને કટારિયા વિરાલભાઈ અંતે ખોવાયેલ પાકીટ મૂળ માલિક રવિભાઈ ગુંદીગરાને  પરત આપી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/