મોરબીમાં આગામી તા. 22 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ નિમિતે મહારેલી

0
67
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]  મોરબી: કરણી સેના દ્વારા સમસ્ત હિન્દૂ ધર્મ સાથે મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તારીખ 22/5/2023 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી નિમિત્તે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી માં પહેલીવાર સમગ્ર હિન્દૂઓ માટે તેમજ અઢારે વરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા હિંદવા શાલીગ્રામ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી ભવ્યાતિ ભવ્ય ઉજવાય એ માટે સનાતન સ્વાભિમાન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/